તમે પ્રાઈડ કાર્સ (ભાવનગર, રાજકોટ) દ્વારા ગાડી બુક કરાવેલ છે. તે ગાડી ગુજરાત અથવા ગુજરાત બહારના રાજય માંથી મંગાવેલ છે. તેની મને જાણ કરેલ છે. આ ગાડીનું ફુલ પેમેન્ટ થયા બાદ આર.ટી.ઓ., વીમો, થાશે તેના પછી જ ગાડી શો-રૂમની બહાર કાઢી શકાશે. આ નિયમ ગાડી બહાર ના રાજયમાંથી મંગાવેલ હોય તો આ નિયમ રહેશ. અને જો ગુજરાત માંથી ગાડી મંગાવેલ હોય તો તે ગાડીની ડીલીવરી ફુલ પેમેન્ટ પછી જયા સુધી નંબર પ્લેટ ના લાગે ત્યા સુધી ડીલીવરી આપી શકાશે નહી. જેની મને જાણ કરેલ છે.
ગાડી આઉટ ઓફ ગુજરાત થી લાવવામાં આવેલ હોય જે તે ડ્રાઈવર થ્રુ લાવવામાં આવેલ હોય તેની સંપુર્ણ જવાબદારી કસ્ટમરની રહેશે. જેની મને જાણ કરેલ છે.
ગાડીના આર.ટી.ઓ. સમયે ચોઈસ નંબરની જવાબદારી અને સી.એન.એ. ફોર્મની જવાબદારી સંપુર્ણ પણે કસ્ટમરની રહેશે. જેની મને જાણ થયેલ છે.
કોઈપણ ગાડીના બુકીંગ પછી તેને કોઈપણ કારણોસર કેન્સલ કરાવેલ હોય તો તેનું રીફંડ વીધીન ૧ મહીના પછી કસ્ટમર ના એકાન્ટમાં થશે જેની મને જાણ થયેલ છે.
કારની કીમત ડીલીવરી સમયની રહેશે. જે મને જાણ થયેલ છે.